જે લોકોને કંઈ ન કરવું હોય એના બહાના
➡️ આ બહુ અઘરું છે
તમને પૂરતાં કારણો મળી રહેશે આ બહાનું બતાવવા.
કોઈ વ્યશની વર્ષો પહેલાં ધુમ્રપાન છોડવાનો વિચાર કરતો અને આ જ બહાનું આગળ ધરતો.
વ્યશની સિગારેટ હાથવગી જ રાખતો એટલે ધુમ્રપાન છોડવું મુશ્કેલ જ બને ને !
એકવાર મનમાં નક્કી કરો તો કંઈ જ મુશ્કેલ નથી !
